શિયાળામાં ત્વચાની સંભાળ કેવી રીતે ? જો તમારી પણ તૈલી ત્વચા હોય તો ઠંડીની ઋતુમાં આ રીતે કરો કાળજી.
શિયાળાની ઋતુમાં ભેજના અભાવને કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શિયાળાની ઋતુમાં ભેજના અભાવને કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શિયાળામાં બાજરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં શરદી અને ઉધરસથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે.
આજકાલ લોકો પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે.
શિયાળામાં મળતા મૂળા જેટલા સ્વાદમાં ઉત્તમ છે તેટલાજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખાસ છે.
શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ ગઇ છે. ત્યારે ત્વચાની સારસંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી બને છે.
સમગ્ર રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાથી બચવું હોય તો તમારે રોજ 15 થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ