સુરેન્દ્રનગર : સુરખાબે કચ્છના નાના રણમાં બનાવ્યો આશિયાનો, વન વિભાગે જાહેર કર્યો વિડીયો
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.
કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.
હવામાન વિભાગની આગાહી સાચી ઠરતી હોય તેમ બુધવારે સવારથી કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.
રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે.
શિયાળાની શરૂઆત થતાં જ જામનગરમાં વહેલી સવારથી જ સ્વાસ્થ્ય પ્રેમીઓ મોર્નિંગ વોકની દોડ લગાવવા માટે નીકળે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં રણપ્રદેશમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓ મુશ્કેલીમાં મુકાય ગયાં છે.
ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. શિયાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો ચિંતામાં
અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે રનર્સ ગૃપ બનાવવામાં આવ્યું છે.