WPL 2026 મેગા ઓક્શન : મહિલા ક્રિકેટરોનું નસીબ આજે ચમકશે
ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સ દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં મોટી રકમ મેળવે તેવી અપેક્ષા છે.
ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સ દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં મોટી રકમ મેળવે તેવી અપેક્ષા છે.
મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષમાં બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી ફાઈનલમાં ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવ્યું
સુકાની હરમનપ્રીત કૌરની અડધી સદી અને અમનજોત કૌરની રચનાત્મક અંતિમ ઓવરની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે WPL મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB W) ને ચાર વિકેટથી હરાવ્યું.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરી (57) અને ભારતીય વિકેટકીપર-બેટર રિચા ઘોષ (64*) ની અડધી સદીની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે WPL ની ત્રીજી સીઝનની શરૂઆતની મેચમાં ઇતિહાસ રચ્યો.
મહિલા પ્રીમિયર લીગ 2025 આવતીકાલે એટલે કે 14 ફેબ્રુઆરી, શુક્રવારથી શરૂ થશે. આ વખતે 2023 માં શરૂ થયેલી ટુર્નામેન્ટની ત્રીજી સીઝન રમાશે
WPLની ત્રીજી સિઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે WPLની મેચ વડોદરા, બેંગલુરુ, લખનઉ અને મુંબઈ સહિત અનેક સ્થળોએ રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 15 માર્ચે રમાશે.