અયાન મુખર્જીએ 'વોર 2' માટે લીધી મોટી રકમ, ટૂંક સમયમાં શરૂ કરશે ફિલ્મ પર કામ
બોલિવૂડ ફિલ્મમેકર અયાન મુખર્જી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'વોર 2'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય તેના ફેન્સ 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બોલિવૂડ ફિલ્મમેકર અયાન મુખર્જી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'વોર 2'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય તેના ફેન્સ 'બ્રહ્માસ્ત્ર'ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડને પહોળો કરવા માટે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 100મા અંગદાનના સમાચાર મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
રોટલી માટેના સંઘર્ષ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાન પર વધુ એક નવી સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે
જિલ્લાની એક એવી કચેરી જે રજવાડી સમયના બિલ્ડિંગમાં કાર્યરત હોવા છતાં કોર્પોરેટ ઓફિસ હોય તેવું વાતાવરણ અને આવનાર અરજદારો માટે ગાર્ડન સહિતની સુદ્રઢ સુવિધા સાથેની કચેરી તૈયાર કારકમાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોકાર્પણ અને કોઈ પણ શુભ અવસરના કાર્યક્રમની શરૂઆત પહેલા કોઈ નેતા કે કુલપતિના હસ્તે રીબીન કાપીને કરવામાં આવતી હતી
જામનગરની ગુરૂગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 8 કરોડના ખર્ચે નવી ફાયર સેફટી સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક આવેલ માં શારદા ભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.