ભરૂચ ભરૂચ: કસક વિસ્તારમાં પેવર બ્લોકની અધૂરી કામગીરી વરસાદના કારણે ટલ્લે ચઢી,વાહનચાલકોને હાલાકી કસક વિસ્તારમાં કોન્ટ્રાકટર દ્વારા પેવર બ્લોકની કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વચ્ચે વેપારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 23 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદમાં 220 જેટલા રોડ બેસી જાય તેવી સ્થિતિ, આ તો કયા પ્રકારની પ્રીમોંસૂન કામગીરી..? જયારે ચોમાસુ નજીક આવે ત્યારે તંત્ર પ્રિમોન્સુન પ્લાનના નામે માત્ર ખોદકામ કરી મૂકી દે છે. જેની સામે જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. By Connect Gujarat Desk 22 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ... નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા. By Connect Gujarat Desk 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ચોમાસાના પ્રારંભ સાથે સિંધરોટ પાણી પ્રોજેક્ટ પણ હવે કાર્યરત થશે, 300 એમએલડીનો પ્રોજેક્ટ તૈયાર વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણને લઈને સિંધરોટ પાણી પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું હતું. By Connect Gujarat Desk 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડકએ સિવિલ હોસ્પિટલ અને એક્સપ્રેસ-વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ બુલેટ ટ્રેન એક્સપ્રેસ-વેની ચાલતી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. By Connect Gujarat Desk 09 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કામે લાગી જવા કરાય હાકલ ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક પ્રભારી જનક બગદાણાવાળાની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મળી હતી By Connect Gujarat Desk 26 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : 'પાલિકાની મનમાની', પૂર્ણા નદી નજીક ફ્લડ ગેટ કામગીરીમાં પૈસાનું પાણી,લોકોને હાલાકી વેઠવાનો વારો શહેરના તમામ વિસ્તારોમાં ગટરનું પૂર આવે છેપાલિકા દ્વારા ગટરના પૂર નહિ ભરાય તેની માટે યોજનાઓ જાહેર કરાઇ હતી By Connect Gujarat Desk 24 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : ચોમાસા પૂર્વે મનપા દ્વારા પ્રીમોન્સૂન પ્લાનિંગ હાથ ધરાયું, 55 જેટલી જગ્યાઓ પર કામગીરી શરૂ ભારે વરસાદને કારણે ભાવનગર શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. By Connect Gujarat 17 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કંસારા પ્રોજેકટનું કામ બે વર્ષમાં 35 ટકા જ પૂર્ણ થયું,નદી ઘાસથી ઢંકાઈ તો પાણી પ્રદુષિત થવાની બૂમો ઉઠી ભાવનગર શહેરમાં ત્રણથી ચાર લાખ લોકોને સિધી સ્પર્શતો કંસારા પ્રોજેકટ હજુ સવા બે વર્ષે માંડ માંડ ૩૫ ટકા પૂર્ણ થયો છે By Connect Gujarat 16 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn