કલાકો સુધી એક જ જ્ગ્યા પર બેસીને કામ કરવું છે જોખમી. આ કસરતો થકી તમારા શરીરને રાખો ફિટ
કામ, તણાવ અને વ્યસ્ત જીવનની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. કેટલાક લોકો સિટિંગ જોબ કરે છે,
કામ, તણાવ અને વ્યસ્ત જીવનની ખરાબ અસર આપણા સ્વાસ્થ્ય પર દેખાઈ રહી છે. કેટલાક લોકો સિટિંગ જોબ કરે છે,
આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે
વર્તમાન સમયની મોર્ડન લાઈફસ્ટાઈલમાં મોટાભાગના લોકો કલાકો સુધી લેપટોપ પર બેસીને કામ કરે છે.
ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે
મોબાઈલ અને લેપટોપએ આપણું જીવન ઘણી રીતે સરળ બનાવ્યું છે, તો બીજી તરફ તે ઘણી સમસ્યાઓનું કારણ પણ બની રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં શહેરના તમામ જાહેર માર્ગો પર સેફ એન્ડ સિક્યોર માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે પોતાની સુરક્ષામાં સતત ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્રોનું પૂજન-અર્ચન કરી તમામને દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.