નેપાળ અને ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, તીવ્રતા 5.3ની નોંધાઈ..!
આજે સવારે નેપાળ-ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે
આજે સવારે નેપાળ-ભારતના સરહદી વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર સાથી એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના સંબંધનો અંત લાવી દીધો છે.
વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflixએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હકીકતે Netflixએ પોતાના સબ્સક્રિપ્શન પ્લાનની કિંમતોને વધારી દીધી છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે
ઇઝરાયલ પર હમાસના હુમલાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે. પરંતુ હજી પણ આ હુમલા સાથે જોડાયેલી ભયાનક માહિતી ઇઝરાયેલ તરફથી આવી છે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી.