ઇઝરાયલમાં થયો ભયંકર હુમલો, એક બાદ એક હજારો રેકેટ છોડી ઇઝરાયલને હચમચાવી નાખ્યું.....
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું.
ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ શનિવારની વહેલી સવારે ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડીને ઇઝરાયેલને હચમચાવી નાખ્યું હતું.
એલોન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ની કમાન સંભાળી હતી,
નેપાળ ક્રિકેટ ટીમ હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના ચોથા દિવસે મોંગોલિયા સામે રમી રહી છે.
ફેસબુક પર પોસ્ટ શેર કરીને બિશ્નોઈ ગ્રુપે કહ્યું કે સુખાએ નાંગલ અંબિયા અને વિકી મિદુખેડાની હત્યા કરાવી હતી.
કેનેડાથી વધુ એક ખાલિસ્તાન સમર્થક ગેંગસ્ટરના મોતના સમાચાર આવી રહ્યા છે.
ભારતના નેતૃત્વમાં આયોજિત G20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને 'મંદબુદ્ધિ' ગણાવ્યા
સુદાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકી રહ્યો નથી.