સાબરકાંઠા: કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં,પવન સાથે વરસેલ વરસાદના કારણે ઠેર ઠેર હોર્ડીંગ્સ થયા ધરાશયી
જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા
જિલ્લાના ખેડબ્રહ્મામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે રોડ પર લગાવેલા હોર્ડિંગસ પડી ગયા હતા
પોલીસ કોન્સ્ટેબલ નો પરિવાર હાથમાં બેનરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોલીસ કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે અપીલ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યા બાદ તાપી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા
ખેડૂતોએ મગફળી અને કપાસનું કર્યું હતું મબલખ વાવેતર, પાછોતરા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો દાટ વાળી દીધો
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે.
ખળખળ વહેતી માઁ નર્મદાના જળની માત્રા ઘટી ભરૂચ-અંકલેશ્વર બાજુના કિનારાએથી પાણી ઉતર્યું જળ ઓછું થવાથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય