નવરાત્રી વિશેષ: ભરૂચના ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર,જુઓ શું છે મંદિરનું મહત્વ
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધનાનું અનેરું મહત્વ છે ત્યારે ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં વસતા ભાલિયા સમાજ દ્વારા માતાજીની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે.
આજથી શરૂ થતાં નવલા નોરતાના પ્રથમ નોરતે નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાની મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે.
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રીમાં નવદુર્ગા, અંબા, બહુચર, કાલિકાના પૂજા-અર્ચનાનું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.