ગાયને પોતાનું ધન માનતા સુરતના જીવદયા પ્રેમીઓએ ધન તેરસ નિમિત્તે ગૌ પૂજન થકી અનોખી રીતે ઉજવણી કરી...
ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ગાયને પોતાનું ધન માનતા સુરત શહેરના જીવદયા પ્રેમીઓ દ્વારા ધન તેરસના પાવન અવસરે ગૌ પૂજન કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત મહાલક્ષ્મી મંદિરે આજે ધન તેરસ નિમિત્તે સોના-ચાંદીના આભૂષણો સહિત ચલણી નોટો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
માતાજીના નવલા નોરતાનો આજે ચોથો દિવસ છે, ત્યારે આ દિવસની ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભક્તો માતાજીની આરાધનામાં આ નવલા નોરતા દરમિયાન ભક્તિમાં લીન બને છે.
આસો મહિનાની નવરાત્રીનું હિન્દુ સંસ્કૃતિમાં વધારે મહત્વ રહેલું છે. આ આસો મહિનાની નવરાત્રી દરમિયાન માઁ ભગવતીના અલગ અલગ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે,
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.