જુનાગઢ : શિવ-પાર્વતીજીનું રૂપ ધારણ કરી બાર શિવલિંગની પૂજા થકી શિવભક્ત દ્વારા અનોખી શિવભક્તિ...
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢમાં શિવ સાંઈ ભક્ત દ્વારા અનોખી શિવપૂજા કરવામાં આવી રહી છે. ડો. અનુશ્રી શિવ-પાર્વતીજીનું રૂપ ધારણ કરી બાર શિવલિંગની પૂજા કરી રહી છે.