PM મોદીની જન્મભૂમિ વડનગરમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા...
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.