વડોદરા : આખું ટેબલ ભરાય જાય તેટલી ગાંઠોથી પાદરાના યુવકને SSG હોસ્પિટલના તબિબોએ મુક્તિ અપાવી...
સામાન્ય રીતે આપણે સરકારી હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધાની અછત પર ધ્યાન વધારે કેન્દ્રિત કરતા હોઇએ છીએ.
સામાન્ય રીતે આપણે સરકારી હોસ્પિટલમાં પડતી મુશ્કેલીઓ અને સુવિધાની અછત પર ધ્યાન વધારે કેન્દ્રિત કરતા હોઇએ છીએ.
લીંબડીમાં યુવકે પ્રેમિકાને છોડી દેતા વિફરેલી નર્સિંગનું ભણતી યુવતીએ યુવક સાથે એવો કાંડ કર્યો કે યુવક જીંદગી ભર યાદ રાખશે ! જાણો શુ..
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બાઇક પર આવેલા યુવકોએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. ઘટના બુધવાર સવારની છે.
શહેરના કલાકાર કિશન શાહના લગ્નપ્રસંગે મતદાન જાગૃતિ સંદેશો આપતી ફુલની વિશાળ રંગોળી બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જલંધરમાં ચાર યુવતીઓએ એક યુવકનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેને છોડી દીધો. આ ઘટના લેધર કોમ્પ્લેક્સ રોડની છે.
અમરેલી જીલ્લાના સાવરકુંડલાના મહુવા રોડ પર સિંહણે હુમલો કરતા એક યુવકને ગંભીર ઈજાના પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ગોપીપુરા વિસ્તારમાં 13 વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા કરનાર 28 વર્ષીય નરાધમની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.