ભાવનગર : મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, છરીના ઘા મારી યુવાનને રહેંસી નાંખ્યો…
ભાવનગરના મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ અચાનક જ રસ્તે જતાં 2 યુવાન પર છરીના છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો
ભાવનગરના મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ અચાનક જ રસ્તે જતાં 2 યુવાન પર છરીના છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પૂર આવ્યાને આજે ચોથા દિવસે પણ ઘૂંટણસમા પાણી યથાવત રહેતા લોકોની હાલત કફોડી બનવા પામી છે
વડોદરા એરપોર્ટ પર પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરનાર મુંબઈના 20 વર્ષના રક્ષિત માંગેલાને CISFA ઝડપી પોલીસને સોંપ્યો હતો.
વેરાવળ ખાતે એક યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા સમગ્ર મામલો પોલીસ પથકે પહોંચ્યો છે.
ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે નાહવા ગયા હતા જેમાંથી એકનું ડુબી જતા મોત નિપજ્યું ,
સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા