ભરૂચ: સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન,સમાજના યુવાનોનું કરાયું સન્માન
તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં 20 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.
ગુજરાતમાં રખડતા ઢોરે અનેક લોકોના જીવ લીધા છે ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું છે.
દશેરાની રાત્રે જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમા દર વર્ષની જેમ શેરી ગરબાનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું
ભાગાદોડી અને હરીફાઈના યુગમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. પર્યાવરણ બચાવ માટે અને સ્વાસ્થય સારૂ રાખવા સાયક્લિંગ સારી કસરત માનવામાં આવે છે.
નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર યુવાને 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું.