અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલના જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં બ્રેસ્ટ કેન્સર અંગે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ
ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ઓક્ટોબર માસમાં ઠેર ઠેર સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પોલીસે 1 લાખથી વધુનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 3.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું
તસ્કરો વોલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો અને જૂની બેટરી નંગ-૨૦ મળી કુલ ૫૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પોલીસે ઇસમની અટક કરી તેની પાસે રહેલ બાઈક અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૪૫ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે કારમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ 61 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 32 હજારથી વધુનો દારૂ અને કાર મળી કુલ 2.42 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રોનીશા વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.