અંકલેશ્વર : અંદાડા ગામે ગૌચર જમીનમાં વૃક્ષારોપણ અને વોલ ઊભી કરાતા પશુપાલકોએ હોબાળો મચાવ્યો
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પશુપાલકોએ પોતાના પશુઓને લઇને ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થતા પશુપાલકોએ આજે રસ્તા ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર
અંકલેશ્વર શહેરમાં વધતા જતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે..
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ઈદનો તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ લોકોને અપીલ કરવામાં આવી