“કમલ કા ફૂલ, હમારી ભૂલ”ના નારા સાથે જુનાગઢ કલેક્ટર કચેરીએ દિવ્યાંગ અધિકાર મંચનું આવેદન, જાણો સમગ્ર મામલો..!
કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો
કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગો વિશે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હોવાનો દિવ્યાંગોએ આક્ષેપ કર્યો
આદિવાસી સમાજ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે
આદિવાસીઓને તેમના જંગલ જમીનમાં હક્કો ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગી ધારાસભ્ય અનંત પટેલે ચેતવણી આપી
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
વન ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવ્યા નથી જેથી આ ગામોને રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે
દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે,