ગુજરાત ખેડા : અમદાવાદ-મુંબઈ હાઈવેના ડિવાઇડર સાથે કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મોત ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, અન્ય 2 લોકોને સામાન્ય ઇજા By Connect Gujarat Desk 01 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn