Connect Gujarat

You Searched For "ગમખ્વાર અકસ્માત"

વડોદરા : રણોલી બ્રિજ પર રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાળકીનું ઘટના સ્થળે મોત, 3 લોકો ઘાયલ

24 Feb 2024 11:48 AM GMT
ટ્રેક્ટર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી પુરપાટ ઝડપે આવતી રિક્ષા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો

ભરૂચ : નેત્રંગ-મોવી રોડ પર ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

7 May 2023 12:19 PM GMT
ઇકો કારમાં સવાર અન્ય 7 જેટલા મુસાફરોને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ઉમટેલા લોકટોળાએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત...

ભરૂચ : નર્મદા ચોકડી અને નબીપુર નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનું ઘટના સ્થળે જ મોત, 7 લોકોને ઇજા...

29 Oct 2022 8:28 AM GMT
ભરૂચની નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર 5 લોકો કારમાં જ ફસાય ગયા હતા

રાજકોટ: ગોંડલ નજીક ટાયર ફાટયા બાદ કાર એસ.ટી.બસ સાથે ભટકાય, કારમાં સવાર 5 લોકોના મોત

23 Nov 2021 11:46 AM GMT
ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

લીંબડી પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દાદા-દાદી અને 6 વર્ષની પૌત્રીને કાળ ભરખી ગયો

14 Nov 2021 7:31 AM GMT
અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાં

કાળનો કોળિયો : વડોદરાના પરિવારને જેસલમેર નજીક નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું મોત...

12 Nov 2021 8:08 AM GMT
જેસલમેરના ફતેહગઢ નજીક આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી જેમાં પતિ-પત્ની અને પુત્રનું કરૂણ મોત નિપજ્યાં