આગ ઓકતી ગરમીમાં ગુજરાતીઓ શેકાયા અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો
રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો
સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સામે આવ્યો છે. પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
ખૂબ જ ટેનિંગ થઈ ગયું છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે એક એવો ફેસ પેક, જેની અસર બહુ જલ્દી જોવા મળશે.
રેશનકાર્ડના કામો માટે આવતા તમામ નાગરિકોને ઠંડા પાણી સાથે મસાલા છાસનું વિનામુલ્યે વિતરણ કરાયુ