ગાંધીનગર : ભાજપમાં વર્ચ્યુઅલ બેઠકનો દોર શરૂ, ચૂંટણી પહેલા સંગઠનને વાઈબ્રન્ટ મોડમાં લાવવાનો પ્રયાસ..
એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,
એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,
જાન્યુઆરીમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજયમાં મુડીરોકાણ લાવવા થાય છે સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદઘાટન
સીએમ ભુપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ પ્રથમવાર પોહ્ચ્યા ગિફ્ટ સીટી ગિફ્ટ સિટીના અધિકારીઓ સાથે કરી બેઠક
કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી મળીને 13 નબીરા ઈન્ફોસિટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.
ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ કહેવાય છે. જે ભૂમિ પર દારૂ પર પાબંધી છે પરંતુ ડ્રગ્સનો વેપલો મોટા પાયે ચાલે છે.