સાબરકાંઠા : અમેરિકા પ્રવાસે ગયેલ સાંસદના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા, રૂ. 8.70 લાખના મત્તાની ચોરી
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા.
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા હતા.
ભરૂચ એલસીબી અને સી’ ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી,
આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી પોલીસ સીસીટીવીના આધારે રિક્સા ચાલકને ઝડપી પાડયો
પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી
બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો