વલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા
પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી
પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી
હવસખોરે બળજબરીથી 6 થી 7વખત 15 વર્ષની સગીરા સાથે પોતાના ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન સગીરાને ગર્ભ રહી જતા માતાને જાણ થતાં પરિવાર હચમચી ઉઠ્યું હતું.
2 આરોપીઓમાંથી મુખ્ય આરોપીના મિત્રને હોટલમાં ઓળખાણ હોય જેનો લાભ ઉઠાવી સગીરાની ઉંમર ખોટી દર્શાવી રૂમ મેળવ્યો હતો,
આરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ
દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ઈંટના ઘા મારી હત્યા કરનાર નરાધમ આરોપીને ફાંસીની સજા