નર્મદા : પોઈચા નર્મદા નદીમાં ગરકાવ 7 લોકો પૈકી એક યુવકનો મૃતદેહ 19 કલાક બાદ મળી આવ્યો, 6 મૃતદેહની શોધખોળ યથાવત
મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
મૃતદેહ જોતા ભાવેશ વલ્લભભાઈ હડિયાનો હોવાનું માલુમ પડ્યું છે. જોકે, હજી 6 લોકોના મૃતદેહની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે
ગણેશ મહોત્સવમાં કુત્રિમ કુંડના બદલે નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જન કરવાની મંજૂરી આપવામાં આવે તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું
દીના પાણીમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે