સુરત :પતંગની કાતિલ દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવા માટેનો પોલીસનો પ્રયાસ
બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા
બ્રિજ પર લટકતી દોરથી અકસ્માત થવાની સંભાવનાઓને નકારી શકાય નહીં,તેથી પોલીસ દ્વારા ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને બ્રિજ પરથી પસાર થતા અટકાવ્યા
ચાલુ વર્ષે કાગળ કામડીના ભાવમાં વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ આસમાને પહોચ્યા છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. છતાં ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે
આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચગતો જ રહે તે માટે પતંગસરીયાઓ હાલથી જ સજ્જ થઇ ગયા છે. વડોદરામાં હાલમાં હાથથી માંજો સૂતવાની કળા લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.