'House Arrest' વિવાદમાં ફસાયેલ એજાઝ ખાન પર હવે બળાત્કારનો આરોપ, ફિલ્મમાં કામ આપવાનું આપ્યું હતું વચન
ફિલ્મ અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એક મહિલાએ અભિનેતા એજાઝ ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
ફિલ્મ અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એક મહિલાએ અભિનેતા એજાઝ ખાન પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.
ભોપાલમાં અજમેર જેવો કાંડ સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ 3 છોકરીઓ સાથે બળજબરીથી દુષ્કર્મ કરીને વીડિયો ઉતાર્યો હતો અને પછી તેને આધારે બ્લેકમેલ કરતા હતા
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે. સાથેજ ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.