ભરૂચ: ઝંઘાર ગામેથી મગર પાંજરે પૂરતા ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો, સુરક્ષિત જગ્યાએ છોડી મુકાશે
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
ઝંગાર ગામે મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તરત જ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે મગર પકડવા માટે પાંજરું મૂક્યું હતું.
અચાનક મકાનમાં મગર ઘુસી આવતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વન વિભાગને કરી હતી ત્યારબાદ વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને પકડી પાડ્યો
અંકલેશ્વર-ભરૂચ માર્ગ ઉપર ભૂત મામાની ડેરી પાસેની કાંસમાં મગર નજરે પડ્યો હતો.જે મગરને જોવા માટે વટે માર્ગુઓએ પોતાના વાહનો થોભાવી તેને જોવા માટે લાઈનો લગાવી
વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો