ભરૂચ: રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા
જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી. પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે.
જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી. પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે.
ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે
વૃક્ષો માનવ જિંદગી માટે કેટલું મહત્વતા ધરાવે છે, તેનો સંદેશ વૃક્ષોને રાખડી બાંધી સુરેન્દ્રનગરની બહેનોએ આપ્યો
બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે.