બનાસકાંઠા : ડીસામાં થયેલી રૂ. 80 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, રોકડ-પિસ્તોલ સાથે 7 શખ્સોની ધરપકડ
6 મહિના અગાઉ આ શખ્સોએ આંગડિયા પેઢીમાં કામ કરતાં માણસોની રેકી કરી હતી. અને ત્યારબાદ રૂ. 80 લાખની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તપાસ કાર્યમાં જોડાય હતી