સાબરકાંઠા : પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બજાર બંધ રાખ્યા,મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની જે ક્રૂર હત્યા કરી છે, અને આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઇ રહેલી હિંસાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહીત હિન્દૂ સંગઠનોએ કલેકટર કચેરી ખાતે ધરણા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
29 માર્ચ એ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ તારીખોમાંની એક છે. હા, આ એ જ દિવસ છે જ્યારે પહેલી વાર કોઈ ભારતીયે ખુલ્લેઆમ અંગ્રેજો સામે વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં તેને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલને સરકાર દ્વારા ખાનગીકરણ કરવાના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભાડભૂત બેરેજથી હજારો માછીમાર પરિવારોને થઈ રહેલા નુકશાનના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લીમ સમાજ દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ દાખલ કરવા અને વકફ બીલના વિરોધમાં જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો