ચંદ્રયાન-3એ લીધેલી ચંદ્રની લેટેસ્ટ તસવીરો ISROએ કરી જાહેર, ચંદ્રયાન-3ને સૌ પ્રથમ સાઉથ પોલ પર ઉતરવાની તક..
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.
રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. હવે જો ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ થશે તો તે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બની જશે.
ભારતનું ચંદ્રયાન-3 અને રશિયાનું લૂના-25 ચંદ્રની નજીક પહોંચી ચૂક્યુ છે, અને બન્ને આગામી દિવસોમાં ચંદ્રની ધરતી પર ઉતરાણ કરશે.
લેપટોપમાં જે કઈ પણ અપડેટ આવે તેના પર ધ્યાન આપવું જોઈએ અને લેપટોપ અપડેટ કરી લેવું જોઈએ.
જેમાં તેણે કહ્યું હતું કે તે X(ટ્વિટર)માંથી બ્લોકીંગ ફીચરને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે 113 x 157 કિમીની ભ્રમણકક્ષામાં આવી ગયું છે. ઈસરોએ ડીબૂસ્ટિંગ દ્વારા ચંદ્રયાનની ભ્રમણકક્ષા ઘટાડી છે.
આખી દુનિયામાં લગભગ 2 બિલિયનથી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
ISRO આજે એટલે કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરશે.