ચોમાસામાં પ્રકૃતિપ્રેમી પર્યટકોની પહેલી પસંદ ડાંગનો નાયગ્રા વોટર ફોલ તરીકે ઓળખાતો વઘઇનો ગીરાધોધ...
ડાંગના નાયગ્રા તરીકે વોટર ફોલ ઓળખાતો ગીરાધોધ, ચોમાસાની સિઝન દરમ્યાન પ્રવાસીઓની પહેલી પસંદ.
ડાંગના નાયગ્રા તરીકે વોટર ફોલ ઓળખાતો ગીરાધોધ, ચોમાસાની સિઝન દરમ્યાન પ્રવાસીઓની પહેલી પસંદ.
ક્યારેક આપણે એવી ટ્રીપ પ્લાન કરતાં હોઈએ છીએ, જે આપણને શહેરના કોલહલથી દૂર રાખે.
ધોધની સુંદરતા ચોમાસા દરમિયાન જયારે પર્વતો હરિયાળીથી ઢાંકાઈ ગયેલા હોય ત્યારે અનેક ગણી વધી જાય છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવેનું લગભગ 70 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે