વડોદરા: વાંચતા પણ ન આવડતું હોય એ પાંચ વર્ષની બાળાએ માતા પાસેથી શીખ્યા સંસ્કૃતના શ્લોક,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.