વડોદરા : દિલ્હી ખાતે ખો ખો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા ઓપીના ભીલારનું એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત
ગુજરાતમાંથી પાંચ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા.જેમાં વડોદરાથી વિનય પ્રધાન, અમદાવાદથી નિકિતા સોની, ડાંગની દીકરી ઓપીના ભીલાર, તાપીથી વિજય વેગડ તથા પ્રિયા કુમારી ચૌધરીએ આ માટેના કેમ્પમાં ભાગ લીધો હતો.