Connect Gujarat
દુનિયા

ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોન હુમલો, સેનાએ કહ્યું કે હત્યાનો નિષ્ફળ પ્રયાસ

ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોન હુમલો, સેનાએ કહ્યું કે હત્યાનો નિષ્ફળ પ્રયાસ
X

ઇરાકના વડાપ્રધાનના ઘર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ટ્વીટ કરીને પોતાની સુરક્ષાની જાણકારી આપી અને કહ્યું કે શાંતિ અને ધીરજ જાળવી રાખો.ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીના નિવાસસ્થાન પર રવિવારે સવારે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એએફપીના જણાવ્યા અનુસાર વડા પ્રધાન કાદિમી સુરક્ષિત છે. વડાપ્રધાનનો હત્યાનો આ હુમલો હતો જે નિષ્ફળ રહ્યો હતો.

Next Story