કાબુલમાં ગુરુદ્વારામાં આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ, તાલિબાન સૈનિકોએ ઘેરો ઘાલ્યો; ગોળીબારમાં બેના મોત
કાબુલમાં કર્તા પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા છે.
BY Connect Gujarat Desk18 Jun 2022 7:21 AM GMT

X
Connect Gujarat Desk18 Jun 2022 7:21 AM GMT
કાબુલમાં કર્તા પરવાન ગુરુદ્વારા પર આતંકી હુમલો સામે આવ્યો છે. આતંકવાદીઓએ ત્યાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે અને ત્યારબાદ લોકોને બંધક બનાવ્યા છે. આતંકવાદીઓ ગુરુદ્વારામાં સતત ગોળીઓ વરસાવી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓએ પ્રવેશદ્વાર પાસે બોમ્બ વિસ્ફોટ કર્યો અને પછી બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ હુમલામાં બેના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ફસાયેલા છે. તમને જણાવી દઈએ કે હુમલો 8.30 વાગ્યે થયો હતો. હુમલા બાદ તાલિબાન સૈનિકો સતત જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. આ હુમલામાં 3 જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે જ્યારે 2 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા છે.
Next Story
ગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી...
4 July 2022 2:16 PM GMTઅંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા નવા હોદ્દેદારોની વરણી...
4 July 2022 2:04 PM GMTભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં...
4 July 2022 12:35 PM GMTભરૂચ : ઝઘડીયાના અવિધા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો,...
4 July 2022 12:34 PM GMTભરૂચ : વિજ પુરવઠામાં સમાનતા લાવવા ભારતીય કિસાન સંઘની માંગ, કલેક્ટર...
4 July 2022 12:19 PM GMT