દાંતીવાડાના સીપુ ડેમ નજીક સર્જાયો ગોઝારો અકસ્માત, બે ના કરુણ મોત
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.
બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક ટ્રેકટર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં બે પિતરાઈ ખેડૂત ભાઈઓના કરૂણ મોત નિપજ્યા હતા.
વડોદરા-હાલોલ રોડ આવેલ જરોદ ગામ નજીક કન્ટેનરના ચાલકે અકસ્માત સર્જતા 2 યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
ભાવનગર જિલ્લાના ઘોઘાના હાથબ ગામે બાઈક પર જઈ રહેલા બે નેપાળી યુવાનોને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યા છે.ઘટના અંગે દહેજ પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના સાવલી ખાતેની મંજુસર GIDCમાં એક ડમ્પર વીજ લાઈનને અડી જતાં આગ લાગી ગઈ હતી,સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે કમભાગીઓ જીવતા જ ભૂંજાઈ ગયા હતા,ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.