અમેરિકાની સતત એરસ્ટ્રાઇક્સથી પૂર્વી પ્રશાંતમાં ચિંતા: ડ્રગ કાર્ટેલ્સ પર વધ્યો દબાવ
શનિવારે થયેલા આ હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આવા 21 હુમલાઓમાં કુલ 83થી વધુ લોકો પ્રાણ ગુમાવી ચૂક્યા છે.
શનિવારે થયેલા આ હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આવા 21 હુમલાઓમાં કુલ 83થી વધુ લોકો પ્રાણ ગુમાવી ચૂક્યા છે.
બાંગ્લાદેશની રાજનીતિમાં ભારે ભૂકંપ સમાન નિર્ણય ત્યારે આવ્યો જ્યારે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી છે.
તેલંગાણાથી મુલાકાતી ઉમરાહ માટે નીકળેલી બસ મદીનાની નજીક ટેન્કર સાથે સાપેક્ષમાં અથડાઈ ગઇ, જેથી બસને લાગી ગયેલી તીવ્ર આગે યાત્રાળુઓ માટે વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી.
વિશ્વના અનેક દેશોમાં ચાલી રહેલા Gen Z આંદોલનનો વેગ હવે એક નવા દેશમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને સરકાર સામે પ્રચંડ વિરોધ દર્શાવી રહ્યા છે.
બ્રિટન અને વેલ્સમાં પણ વાવાઝોડું ‘ક્લાઉડિયા’ સતત પ્રકોપ વધારી રહ્યું છે. બ્રિટનના હવામાન વિભાગ મુજબ, ગ્વેન્ટના તફાલોગ વિસ્તારમાં 24 કલાકની અંદર 81.8 મિમી જેટલો વરસાદ નોંધાયો છે
યુનાઇટેડ સ્ટેટ્સમાં રસ્તાઓને ખાડામુક્ત બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI માત્ર ખાડાઓને ઓળખતું નથી,
ફિનલેન્ડની સરહદથી નજીક રશિયાના કારેલિયા ક્ષેત્રમાં ગુરુવારે સાંજે રશિયન વાયુસેનાનું Su-30 ફાઇટર જેટ ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ
અમેરિકાએ બુધવારે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે કથિત જોડાણ બદલ ભારત અને ચીન સહિત અનેક દેશોની 32 સંસ્થાઓ અને વ્યક્તિઓ સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.