ટ્રમ્પના હઠાગ્રહથી અમેરિકા મુશ્કેલીમાં, શટડાઉનથી 2000થી વધુ ફ્લાઈટ્સ રદ
અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે પરિસ્થિતિ દિવસેનાં દિવસ ખરાબ બનતી જઈ રહી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની રાજકીય અડગાઈનો ખમિયો હવે સામાન્ય નાગરિકો ભરી રહ્યા છે.
અમેરિકામાં ચાલી રહેલા સરકારી શટડાઉનને કારણે પરિસ્થિતિ દિવસેનાં દિવસ ખરાબ બનતી જઈ રહી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની રાજકીય અડગાઈનો ખમિયો હવે સામાન્ય નાગરિકો ભરી રહ્યા છે.
સ્થાનિક સમય અનુસાર સાંજે 5:03 વાગ્યે આ ભૂકંપ અનુભવાયો હતો. ધ્રુજારી એટલી પ્રચંડ હતી કે ઈવાતે, મિયાકો અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઈમારતો હચમચી ગઈ હતી.
બ્રાઝિલના પરાના રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાએ (ટોર્નેડો) શુક્રવારે રાત્રે વિનાશ મચાવ્યો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે અને 750થી વધુ લોકો ઘાયલ થયા છે.
રશિયાએ યુક્રેન પર ફરી એક હવાઈ હુમલો કર્યો છે. ગઈકાલે રાત્રે, રશિયન સૈન્યએ યુક્રેનમાં 450 થી વધુ ડ્રોન અને 45 મિસાઇલો છોડ્યા હતા. આ હવાઈ હુમલામાં
ઇસ્તંબુલમાં કતાર અને તુર્કીની મધ્યસ્થી હેઠળ યોજાયેલી આ બે દિવસીય બેઠક દરમિયાન કોઈ સહમતી ન થતાં, બંને પક્ષોએ નિષ્ફળતા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક ભયાનક ઘટના બની હતી, જ્યાં મસ્જિદની અંદર અચાનક વિસ્ફોટ થયો અને ત્યાં હાજર લોકોમાં ભય અને હાહાકાર મચી ગયો.
અફઘાનિસ્તાનના દક્ષિણ કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોનાં મોત થયા છે, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે.