Connect Gujarat
ગુજરાત

ઝઘડિયાના ગોવાલી ગામ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેતા ગ્રામજનો

ઝઘડિયાના ગોવાલી ગામ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો લાભ લેતા ગ્રામજનો
X

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે એશિયન પેઇન્ટસ અને હાંસોટની કાકાબા હોસ્પિટલના સહયોગ થી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગોવાલીઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની સીકેજી સ્કૂલ ખાતે યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પનો 1200 થી વધુ જરૂરિયાતમંદો એ લાભ લીધો હતો, જ્યારે 100 થી વધુ દર્દીઓ ને નિઃશુલ્ક ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યા હતા.ગોવાલીઆ કેમ્પમાં આંખ, કાન, ગળા, દાંત, બાળરોગ, સ્ત્રી રોગ, સહિતના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ પ્રસંગે એશિયન પેઇન્ટસ ના અધિકારીઓ તેમજ કાકાબા હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહયા હતા.

Next Story