અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમીમાં સ્વાતંત્રય પર્વની દબદબાભેર કરાઇ ઉજવણી

New Update
અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમીમાં સ્વાતંત્રય પર્વની દબદબાભેર કરાઇ ઉજવણી

અંકલેશ્વર ખાતે આવેલ ઉત્તરભારતીય મિત્રમંડળ દ્વારા સંચાલીત નેશનલ હાઇસ્કુલ અને જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે ૭૩મા સ્વાતંત્રય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં ધ્વજારોહણ શાળાના પ્રમુખ આઇ.બી.પાંડેના વરદ હસ્તે કરાયું હતું. સાથે અનેકવિધ કાર્યક્રમો બાળકો થકી યોજવામાં આવ્યા હતા.આ ઉજવણીમાં ટ્રસ્ટી અનુરાગ પાંડે સહિત મોટી સંખ્યામાં બાળકો ઉઅપસ્થીત રહી દેશભક્તિમાં લીન બન્યા હતા.