New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-187.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે હાઇવે પર આવેલ ટોલ પ્લાઝા પાસે LCB પોલીસ દ્વારા ખેરના લાકડાનો ગેરકાયદેસર લઈ જવાતો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
આ લાકડા નેત્રંગ થી ગોધરા લઈ જવામાં આવતો હતો.LCB ની ટીમને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ટોલ પ્લાઝા પાસેથી 75 હજાર લાકડાનો જથ્થો,પેટ્રોલિંગ કરતી કાર,ટેમ્પો મળી કુલ 3 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.