New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/ank-2.jpg)
અંકલેશ્વર રાધાવલ્લભ મંદીરમા વિવિધ ફુલોના કલાત્મક હિંડોળાના દર્શનાર્થે ખુલ્લા મુકાયા હતા. અંકલેશ્વરના અતિ પુરાનીક એવા શ્રી રાધાવલ્લભ મંદીર માં હાલશ્રાવણ માસ નિમિતે હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે.
જેમાં વિવધ ફૂલો ના કલાત્મક હિંડોળા ના દર્શન ની જાખી રાધાલ્લભના મનોજ લાલજી ગોસ્વામી દ્વાર અંકલેશરની ધર્મ પ્રેમી જનતા ને ભાવ વિભોર કરી રહ્યા છે. કહેવાય છે શ્રાવણ માસ માં ભગવાન ના હિંડોળા ના દર્શન કરવાથી મનુષ્યો ના પાપો નો નાશ થાય છે. જેથી હિંડોળા ના દર્શન અવશ્ય કરવા જોઈએ.