આણંદ : રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા અવિચલદાસજી સુપ્રિમના ચુકાદાથી ખુશ
BY Connect Gujarat9 Nov 2019 12:04 PM GMT

X
Connect Gujarat9 Nov 2019 12:04 PM GMT
અયોધ્યામાં
વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણ માટે શરૂ થયેલા આંદોલનમાં શરૂઆતથી સંકળાયેલા
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધયક્ષ અવિચલદાસજી મહારાજે સુપ્રિમ કોર્ટના
ચુકાદાથી ખુશી વ્યકત કરી છે.
દેશનો સોથી
ચર્ચિત ધાર્મિક મુદ્દો એટલે અયોધ્યાનો રામ મંદિરનો મુદ્દો. જેનો આજે સુપ્રીમ કોર્ટ
દ્વારા આખરી ફેસલો
સંભાળવી દેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય નું દેશભરમાં સ્વાગત થઇ રહ્યું છે ત્યારે આજે આ મુદ્દાને
લઇ રામ મંદિર સાથે વર્ષોથી જોડાયેલા અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ
અવિચલદાસજી મહારાજે તેમની પ્રતિક્રિયા આપી છે.
Next Story