Connect Gujarat
લાઇફસ્ટાઇલ

કરણ જોહરે ફિલ્મ સ્ટુડન્ડ ઓફ ધ યર -2નું પોસ્ટર શેર કર્યુ 

કરણ જોહરે ફિલ્મ સ્ટુડન્ડ ઓફ ધ યર -2નું પોસ્ટર શેર કર્યુ 
X

ફિલ્મકાર કરણ જોહરે તેની નવી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરની સીક્વલનું નવું પોસ્ટર રિલીઝ કર્યુ છે. જોકે હાલ આ ફિલ્મમાં કોઇ અભિનેત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ દુનિયાભરમાં 23 ફેબ્રુઆરી 2018એ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મની બે મુખ્ય અભિનેત્રીના નામની ઘોષણા આગામી મહિનામાં કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન પુનીત મલ્હોત્રાએ કર્યું છે.

Next Story