• ગુજરાત
 • દેશ
 • સ્પોર્ટ્સ
વધુ

  કલકત્તા : ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશના બીજી ઇનિગ્સમાં 6 વિકેટે 152 રન

  Must Read

  ભરૂચ : વડદલાની એપીએમસી ગેરકાયદે હોવાનો આક્ષેપ, ચેરમેને કહ્યું ટીપીની મંજુરી છે

  ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવાતા રોજ વિવાદના ફણગા ફુટી રહયાં છે.

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 376 નવા પોઝીટીવ કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,205 થઈ

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 23 દર્દીઓનાં...

  ભરૂચ : નગરપાલિકાની આળસ, કચરાપેટી ઉઠાવી કચરાના નિકાલને બદલે સળગાવે છે કચરો

  ભરૂચ નગરપાલિકાએ શહેરમાંથી કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં કચરા પેટીઓ મૂકી છે. આ કચરા પેટીઓ ભરાઈ...

  ભારત પ્રથમ દાવ 347/9 ડિક્લેર, બાંગ્લાદેશ પ્રથમ દાવ 106 માં ઓલઆઉ

  વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સદી મારવાની બાબતે પોન્ટીંગ બરાબરી કરી 

  કલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઇ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે નાઇટ ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં આવી ગયું છે.બાંગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટે 152 રન કર્યા છે. તેઓ ભારતથી હજી 89 રન પાછળ છે. ભારતે પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવી હતી. ભારત માટે બીજી ઇનિંગ્સમાં ઇશાંત શર્માએ ચાર અને ઉમેશ યાદવે બે વિકેટ લીધી છે.

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 136 રન બનાવીને  આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  ભરૂચ : વડદલાની એપીએમસી ગેરકાયદે હોવાનો આક્ષેપ, ચેરમેને કહ્યું ટીપીની મંજુરી છે

  ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવાતા રોજ વિવાદના ફણગા ફુટી રહયાં છે.

  ગુજરાત રાજ્યમાં કોરોનાના 376 નવા પોઝીટીવ કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,205 થઈ

  ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 376 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 23 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 410...

  ભરૂચ : નગરપાલિકાની આળસ, કચરાપેટી ઉઠાવી કચરાના નિકાલને બદલે સળગાવે છે કચરો

  ભરૂચ નગરપાલિકાએ શહેરમાંથી કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં કચરા પેટીઓ મૂકી છે. આ કચરા પેટીઓ ભરાઈ જતા પાલિકા દ્વારા તેને ઉઠાવી...

  અંકલેશ્વર : ચૌટાનાકા પર સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતા ટ્રાફિકજામ

  અંકલેશ્વર શહેરના વાહનોથી ધમધમતા ચૌટાનાકા વિસ્તારમાં સિમેન્ટની ગુણો ભરેલી ટ્રક ખોટકાતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટ્રકને રસ્તા પરથી હટાવવામાં ન આવી ત્યાં...

  જાણો, કોણે આપી કોહલીને અનુષ્કા સાથે “ડિવોર્સ” લેવાની સલાહ

  બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મીની વૅબ સિરીઝ પાતાળલોક રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ છે. શરૂઆતમાં આ સિરીઝને ખૂબ વાહવાહી મળી પરંતુ...

  More Articles Like This

  - Advertisement -