Top
Connect Gujarat

કેટરિના કૈફ વિદેશમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનારી બૉલીવુડ અભિનેત્રી બની 

કેટરિના કૈફ વિદેશમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનારી બૉલીવુડ અભિનેત્રી બની 
X

એક સર્વેમાં કેટરિના કૈફ વિદેશમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી બની છે. આ બાબતમાં તેણે અનુષ્કા શર્મા, આલિયા ભટ્ટ અને કરીના કપૂરને પાછળ છોડી દીધા છે.

આ નિત્કર્ષ એક સર્વેના આધાર પર કરવામાં આવ્યું છે. બોલીવડ અને ક્ષેત્રીય ફિલ્મો માચે વીડિયો ઓન ડડિમાન્ડ સ્ટટ્રીમિંગ પ્લેટફોર્મ જે સ્પૂલ તરીકે જાણીતું છે તેણે એક સર્વે કર્યું હતું. પ્રવાસી ભારતીયો પર કરેલા રિસર્ચ બાદ આ ફેંસલો લેવામાં આવ્યો છે.

આ સર્વેમાં એક જાન્યુઆરી ૨૦૧૭ થી ૩૧ ડિસેમ્બર સુધી વચ્ચે ભારત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, બ્રિટન,સિંગાપુર સહિત અન્ય દેશાના ચાર કરોડ રજિસ્ટર્ડ સ્પૂ્રલ ઉપભોક્તાઓ દ્રાવા મેળવવામાં આવ્યો છે. આ રિસર્ચના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં કેટરિના બોલીવૂડની સૌથી વધુ લોકપ્રિય અભિનેત્રી આંકવામાં આવી હતી.

Next Story
Share it