New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sdfasd.jpg)
ગુજરાતમાં ભાજપે જે સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે, તેમાં વિવેક ઓબેરોય (બૉલીવુડ અભિનેતા) પણ સામેલ છે. ભાજપે કુલ 40 લોકોના નામ જાહેર કર્યા છે. વિવેક ઓબેરોયનું નામ અનુક્રમે 40 માં નંબર પર રાખેલું હતું. આ સિવાય ફિલ્મ જગત સાથે સંકડાયેલ બીજી પણ હસ્તીઓના નામ લિસ્ટમાં હતા, જેમ કે પરેશ રાવલ અને હેમા માલિની.
વિવેક ઓબેરોય એક ચુટણીના પ્રચારક તરીકે અને ભાજપના કાર્યકર્તા બની ભાજપ સાથે રહી, ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મળીને આવનારી ચુટણીનો ગુજરાતમાં પ્રચાર કરશે.
ગુજરાતમાં સ્ટાર પ્રચારકો સભાઓ ભજવશે જેમ કે પરેશ રાવલ, હેમા માલિની અને વિવેક ઓબેરોય આ બધા સ્ટાર પ્રચારકોમાંથી કયો સ્ટાર પ્રચારક ગુજરાતની કઈ જગ્યા ઉપર ભાજપ માટે ચુટણીનો પ્રચાર કરશે તે હજુ શુધી જાહેર થયેલ નથી.